________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ
૧૭૭
સંથારૂચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભોએ; પોસહવિધિ-વિવરીએ, તઈએ સિફખાવએ નિદે. ૨૯ સચ્ચિત્તે નિખિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમદાસે, ચઉલ્થ સિખાવએ નિદ. ૩૦ સુહિએસ અ દુહિએસુ અ, જામે અસંજએસુ અણુકંપા; રાગેણ વ દોસણ વ, તં નિદ તં ચ ગરિહમિ. ૩૧ સાસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ જજો; સંતે ફાસુઅદાણે, તે નિદે તં ચ ગરિહામિ. ૩૨ ઈહલોએ, પરલોએ, છવિઅ-મરણે આ આસંસ-પગે; પંચવિહો અઈયારો, મા મઝ હુજ મરણતે. ૩૩ કાણ કાઈઅસ્ત, પડિક્કમે વાઈઅસ્સ વાયાએ; માણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈઆરસ્સ. ૩૪ . વંદણ-વય-સિખા, -ગારવેસુ સન્ના-કસાય-દડેસુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરો અ ત નિદે. ૩૫ સમ્મદ્દિષ્ઠિ જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ; અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. ૩૬ તે પિ હુ સપડિક્કમણ, સમ્પરિવં સઉત્તરગુણં ચ; ખિપ્પ વિસામેઈ, વાહિબ્ધ સુસિખિઓ વિક્નો. ૩૭ જહા વિસ કુઠ-ગયું, મત-મૂલ-વિસારયા; વિજજા હણંતિ મંતેહિ, તો તે હવઈ નિવ્યિસં. ૩૮ એવં અઠવિહં કર્મ, રાગ-દોસ-સમજિજઅં; આલોખંતો અ નિદંતો, ખિપ્પ હણઈ સુસાવો. ૩૯
જેના હૈયામાં ભાવ હોય તેને છતી શક્તિએ પારકે પૈસે ઘર્મ કરવાનું મન ન હોય.