________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ
૧૬૭
મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪ તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. ૫ (એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણં' કહી ત્રીજી થોય કહેવી.)
આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હેડે રાખીઓ; તેનો રસ જેણે ચાખીઓ, તે હુઓ શિવસુખ સાખીઓ. ૩
સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણં, પરંપર ગયાણું; લોઅગ્નવગયાણ, નમો સયા સવ્વ સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈકકો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વઢમાણસ્સ; સંસાર સાગરાઓ, તારે ઈ ન વ નારિ વા. ૩ ઉર્જિતસેલ સિહરે, દિખા નાણે નિસીહિઆ જસ્સ; તે ધમ્મ ચકકવડુિં, અરિષ્ઠ નેમિ નમંસામિ. ૪ ચત્તારિ અઠે દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમઠ નિઠિઅઠા, સિદ્ધી સિદ્ધિ મમ દિસંતુ. ૫
વેયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મિિઠ સમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણે, નીસિસિએણં, ખાસિએણં, છીએણે, ભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. ૫.
ભવ સાગરમાં ભટકતાં જીવો માટે અરિહંત પરમાત્મા દીવાદાંડી સ્વરૂપ છે.