________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
દિવ્હિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરી ‘નમો અરિહંતાણં' કહેવું. ‘નમોઽર્ત્યસિદ્વાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:' કહી ‘કલ્લાણકંદં'ની પહેલી થોય કહેવી.) કલ્લાણ-કંદ પઢમં જિણિ દં, સંતિ તઓ નેમિજણ મુણિ ; પાસ પયા સુગુણિકઠાણં, ભત્તીઈ વંદે સિરિવદ્ધમાણ્યું. ૧ લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઈસ્યું, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભજિઅંચ વંદે, સંભવમભિણંદણં ચ સુમર્દો ચ; પઉમપહું સુપાસું, જિર્ણ ચ ચંદ૫હું વંદે. સુવિહિં ચ પુષ્પદંતં, સીઅલ સિજ્જસ વાસુપુજ્યં ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંશું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિâનેમિ, પાસ તહ વજ્રમાણં ચ. ૪ એવં મએ અભિથુઆ, વિહુય-રયમલા પહીણ-જરમરણા; ચવીસંપિ જિણવરા, તિત્ફયરા મે તિત્ફયરામે પસીયંતુ. ૫ કિત્તિય-વંયિ-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ બોહિલાભં, સમાહિવરમુત્તમં રિંતુ. ચંદ્રેસ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ७
સવ્વલોએ અરિહંત-ચેઈયાણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ
૧૧૫
કોઈ પણ જાતની સાંસારિક લાભ લાલચથી પર રહો તો ધર્મ વધારે શોભે છે.