________________
૧૦૫
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ શ્રી રાઈ-પ્રતિકમણ વિધિ ૨ ૦ ,
ઉસભામજિસં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાસ, જિર્ણ ચ ચંદપૂછું વંદે. ૨ સુવિહિં ચ પુખદંત, સીઅલ સિજર્જસ વાસુપુજજું ચ; વિમલમહંત ચ જિર્ણ, ધમ્મ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-રયમલા પહાણ-જમરણા; ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈએસુ અહિય પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ (છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી. બે વાંદરાં દેવા.)
(૧૭ ઉપવાસ) સુધી ચિંતવવું. પછી ચોત્રીસ ભક્ત (૧૬ ઉપવાસ) કર, બત્રીશ ભક્ત (૧૫ ઉપવાસ) કર, એમ બબ્બે ભક્ત ઓછા કરતાં યાવત્ ચોથ ભક્ત કર, એમ ચિંતવવું. પછી એક ઉપવાસ કર, આયંબિલ કર, નિવિ કર, એકાસણું કર, બેસણું કર, અવઠ્ઠ કર, પુરિમડું કર, સાપરિસિ કર, પોરિસી કર, છેવટ નમુક્કારશી મુદ્ધિસહિય કર, અહીં સર્વત્ર ઉત્તરમાં (પોરિસી સુધીમાં) કાંઈ ન કરવું હોય તો “શક્તિ નથી, પરિણામ નથી” એમ ચિતવવું, પણ જે તપ પ્રથમ કોઈ વખત કર્યો હોય, તે અત્યારે કરવો ન હોય તો ત્યાં “શક્તિ છે, પરિણામ નથી.” એમ ચિંતવવું. છેવટે તે તપ કરવો હોય, તેવો પ્રશ્ન આવે ત્યારે ઉત્તરમાં “શક્તિ અને પરિણામ પણ છે.” એમ કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો. (જે તપ કરવો હોય તે તપના પ્રશ્નનો ઉત્તર આપી, ત્યાંથી જ અટકી
જવું. તેથી નીચલા તપનું ચિંતવન કરવું નહીં.)
ઈતિ તપચિંતવાણી કાઉસ્સગ્ન વિધિ
જીવન સુખની ત્રણ ચાવીઓ છે - શ્રમ, સહનશીલતા અને સ્નેહ.