________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
(શાર્દૂલવિક્રીડિત)
સિદ્ધે ભો ! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજયે; દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ-સભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈRsિઓ જગમિણું તેલુક્ક-મચ્ચાસુરં; ધમ્મો વજ્ર સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઠ્ઠઉ. સુઅલ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગં. વંદણ-વત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણ-વત્તિઆએ, બોહિલાભ– વત્તિઆએ. નિરુવસગ્ગ-વત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગં.
અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિદ્ઘિ – સંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ. ૫. (પછી પંચાચારની આઠ ગાથા, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો)
નાણુંમિ હઁસમિ અ, ચરણમિ તવંમિ તહ ય વીરિયંમિ; આયરણં આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ. ૧ કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહ્વણે; વંજણ અર્થ તદુભએ, અટ્ઠવિહો નાણમાયારો. ૨ નિસ્યંકિઅ નિષ્કંખિસ, નિષ્વિતિગિચ્છા અમૂઢદિઠ્ઠી અ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અટ્ઠ. ૩ પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઈહિં તી િં ગુત્તીસિં; એસ ચરિત્તાયારો, અટ્કવિહો હોઈ નાયવ્યો. ૪
૯૧
સાધુ તે છે જેને હૈયે કરૂણા છે, સતત શુદ્ધ પ્રાયશ્ચિત છે, દેહાધ્યાસથી મુક્ત છે.