________________
શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ
૭૫
પંચ મહલ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમન્થો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મઝ. ૨
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મત્થણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉ. ૧ ઈરિયાવહિયાએ, વિરાણાએ. ૨ ગમણાગમણે. ૩ પાણઝમણે, બીયર્કમાણે, હરિયકમણ, ઓસાઉસિંગ-પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમસે. ૪ જે મે જવા વિરાહિયા. ૫ એબિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. ૬ અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈઆ, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉડિયા, ઠાણાઓ ઠાણ સંકામિયા, છવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭
તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિષ્ઠિ – સંચાલેહિં. ર એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ
જીવન શુદ્ધિ કરનારને પ્રથમ પાપ દૂર કરવું આવશ્યક હોઈ રસ્તે ચાલતાં લાગેલા પાપની આમાં માફી માગવામાં આવી છે. તેમજ ક્યા ક્યા જીવોની
વિરાધના થઈ છે તેનું વર્ણન છે. ૨. ઈરિયાવહિયં કર્યા છતાં જે પાપ બાકી રહ્યું હોય તેની શુદ્ધિ માટે તથા ત્રણ
શલ્યની શુદ્ધિ માટે આ સૂત્ર બોલાય છે. આ સૂત્રમાં કાઉસ્સગ્ગના બાર અને બીજા ચાર આગારો મળી કુલ સોળ આગારોનું વર્ણન છે. તેમજ કાયોત્સર્ગ કરતાં શારીરિક અનિવાર્ય છૂટો રાખવામાં આવી છે. આ સિવાય વધુ છૂટ લેવામાં આવે તો કાઉસ્સગ્નનો ભંગ થાય તે જણાવ્યું છે.
દેખાવમાં ચળકાટ લાગે અને અનુભવમાં ઉકળાટ કરાવે એનું નામ સંસાર.