________________
રત્નત્રયી ઉપાસના.
અનાઝુિણાલી' ચાણલા'ની રીતા
આ નવ પદ
૧) આંક એક આવે ત્યાં ‘નમો અરિહંતાણં' બોલવું. ૨) આંક બે આવે ત્યાં ‘નમો સિદ્ધાણં' બોલવું. ૩) આંક ત્રણ આવે ત્યાં ‘નમો આયરિયાણં' બોલવું. ૪) આંક ચાર આવે ત્યાં “નમો ઉવન્ઝાયાણં' બોલવું. ૫) આંક પાંચ આવે ત્યાં “નમો લોએ સવ્વસાહૂણં' બોલવું. ૬) આંક છ આવે ત્યાં ‘નમો દંસણસ્સ” બોલવું. ૭) આંક સાત આવે ત્યાં ‘નમો નાણસ્સ' બોલવું. ૮) આંક આઠ આવે ત્યાં ‘નમો ચારિત્તસ્ય” બોલવું. ૯) આંક નવ આવે ત્યાં ‘નમો તવસ્સ’ બોલવું.
અંકની સંખ્યાવાળું તે તે પદ ઉપર પ્રમાણે બોલવું-ગાગવું અને તેનો અર્થ હૃદયમાં વિચારવો. દરેક પદની સાથે છે હી* શ્રી એ - મન્તાક્ષરો બોલતા ફાવે તો વિશેષ ફળદાયક છે.
-: દુહા :અનાનુપૂર્વી ગણજ્યો જોય,
છમાસિ તપનું ફલ હોય; સંદેહ નવ આણો લગાર,
નિર્મલ મને જપો નવકાર ના શુદ્ધ વસ્ત્ર ધારી વિવેક,
દિન દિન પ્રત્યે ગણવી એક; એમ અનાનુપૂર્વી જે ગણે,
તે પાંચસે સાગરના પાપને હણે રા અશુ ભ કર્મ કે હરણકું, મંત્ર બડો નવકાર; વાણી દ્વાદશ અંગ મેં, દેખ લીયો તqસાર.
ત્ર
EF