________________
અનાનુપૂર્વી ગણવાની રીત
પાંચ પદ
૧) આંક એક આવે ત્યાં “નમો અરિહંતાણં” બોલવું. ૨) આંક બે આવે ત્યાં ‘નમો સિદ્ધાણં' બોલવું. ૩) આંક ત્રણ આવે ત્યાં ‘નમો આયરિયાણં' બોલવું. ૪) આંક ચાર આવે ત્યાં “નમો ઉવજઝાયાણં' બોલવું. ૫) આંક પાંચ આવે ત્યાં “નમો લોએ સવ્વસાહૂણં' બોલવું.
અંકની સંખ્યાવાળું તે તે પદ ઉપર પ્રમાણે બોલવું-ગળવું
અને તેનો અર્થ હૃદયમાં વિચારવો. દરેક પદની સાથે ૐ હ્રી શ્રી એ મન્તાક્ષરો
બોલતા ફાવે તો વિશેષ ફળદાયક છે.
-: દુહા :
અનાનુપૂર્વી ગણજ્યો જોય,
- છમાસિ તપનું ફલ હોય; સંદેહ નવ આણો લગાર,
નિર્મલ મને જપો નવકાર ૧. શુદ્ધ વસ્ત્ર ધરી વિવેક,
( દિન દિન પ્રત્યે ગણવી એક; એમ અનાનુપૂર્વી જે ગણે,
' તે પાંચસે સાગરના પાપન એક નવકારે હણે રા અશુભ કર્મ કે હરણકું,
: મંત્ર બડો નવકાર; વાણી દ્વાદશ અંગ મેં,
દેખ લીયો તત્ત્વસાર.