SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહભયહર પદ્ય ભિન્નેભ કુંભ ગલ દુજ્જવલ શોણિતાતમુક્તાફલ પ્રકર ભૂષિત ભૂમિ ભાગઃ બદ્ધક્રમઃ ક્રમગતું હરિણાધિપોઽપિ નાક્રાતિ ક્રમ યુગાચલ સંશ્રિતં તે - રૂપા ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो वयणबलीणं । ॐ नमो एषु वृत्तेषु वक्ष्यमाणाः तत् तत् भीहर वृतवर्णाः मंत्र एव मन्त्राः पुनः पुनः स्मर्तव्या अतो नापरमंत्र निवेदनाय नमः स्वाहा | प्रभाव सिंह का भय नही रहता है । હાથીના ચીરી નાખેલા કુંભસ્થળમાંથી નીકળતા ઉજ્જવલ અને લોહીથી ખરડાયેલા મોતીઓના સમૂહ વડે ભૂમિનો ભાગ જેણે સુશોભિત કર્યો છે એવો આક્રમક સિંહ, તમારા બન્ને પગરૂપી પર્વતને આશ્રય કરીને રહેલા ઉપર, તરાપમાં આવેલ હોવા છતાં પણ આક્રમણ કરી શકતો નથી. S
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy