________________
રત્નત્રયી ઉપાસના
૮૫
...
જી
શો રૂT
મંગલ દીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો.... દીવો રે. ૧ સોહામણું ઘેર પર્વ દિવાળી, અંબર ખેલે અમરા બાળી.... દીવો રે. ૨ દીપાળ ભણે એણે કુળ અજવાળી ભાવે ભગતે વિદન નિવારી.... દીવો રે. ૩ દીપાળ ભણે ઈણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે.... દીવો રે. ૪ અમે ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો.... દીવો રે. ૫ દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો.
વધાઈ દીનાનાથની વધાઈ બાજે છે, મારા નાથની વધાઈ બાજે છે, શરણાઈ સુર નોબત બાજે, ઓર, ઘનન ઘન ગાજે છે.... મારા નાથની. ઈન્દ્રાણી મીલ મંગલ ગાવે, મોતીયન ચૌક પૂરાવે છે.... મારા નાથની. સેવક પ્રભુજી શું અરજ કરે છે, ચરણોંકી સેવા પ્યારી લાગે છે.... મારા નાથની.
I 5
દેહસુખ એ ભોગસાધના છે જ્યારે આત્મસુખ એ ચોગસાધના છે.