________________
૮૯૦.
( OCTS, રત્નત્રયી ઉપાસના
જ્ઞાનની આશાતનાથી બચો. * પુસ્તકને કદી પછાડો નહી. * થુંકથી અક્ષર ભેંસો નહીં. * પુસ્તકને પગ અડાડો નહીં. * કાગળ અને પુસ્તક બાળો નહીં. આ પુસ્તકનું ઓશીકું બનાવી ન સુવું. * પુસ્તકો પાસે રાખી ખાનપાન ન કરો. * પુસ્તકને ગમે ત્યાં રખડતાં મૂકો નહીં. * પુસ્તકો હાથમાં રાખી પેશાબ ન કરવો. * પુસ્તકને થુંક ન લાગે તેનો ખ્યાલ રાખો. * કાગળને ગટરમાં અથવા ગમે ત્યાં ફેંકો નહીં. * * કાગળ અને છાપા ઉપર ન ખવાય, ન બેસાય. * કાગળ અને અક્ષર ઉપર પગ દઈને ચાલો નહીં. * એઠામોઢે બોલવુ નહિ, અને સુતા સુતા વાંચવું નહિં. * પુસ્તકો કે નોટો છાપાઓ વિગેરેથી પવન ખવાય નહીં. * પુસ્તકોના કાગળીયાફાડો નહીં તેમજ વાળો નહીં પરંતુ તેને સાચવીને રાખો. * પુસ્તક કે જ્ઞાનના બીજા સાધનો પ્રત્યે કદી પણ તિરસ્કારકે અરૂચી કરો નહિ.
નવટુંકની નોંધ નવટુંકના મૂળ નાયક કોણે બનાવી? ૧. શ્રી અભિનંદન સ્વામી નરશી કેશવજીએ ૨. શ્રી આદિનાથ સ્વામી છીપાવલી ૩. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સાકરચંદ પ્રેમચંદ ૪. શ્રી નંદીશ્વર દ્વીપ શેઠાણી ઉજમફઈ ૫. શ્રી અજિતનાથ ભગવાન હેમાભાઈ શેઠ ૬. શ્રી આદિશ્વર ભગવાન પ્રેમચંદ મોદી ૭. શ્રી આદિશ્વર ભગવાન મોતીશા શેઠ ૮. શ્રી આદિશ્વર ભગવાન કર્માશાએ ૯. શ્રી આદિશ્વર ભગવાન બાલાભાઈ (શત્રુંજય માહા.)))
આજનો માણસ ઘડિયાળની કિંમત જાણે છે, પણ સમયની કિંમત નથી જાણતો.