________________
સિંહાસન પ્રાતિહાર્યનું વર્ણન
-
REGION WOW
સિંહાસને મણિ મયૂખ શિખા વિચિત્રે વિભ્રાજતે તવ વપુઃ કનકા-વદાતમ્ બિમ્બ વિય-હિલસ-દંશુ લતા વિતાનું તુંગો-યાદ્રિ શિરસીવ સહસ્ર-રમેઃ
ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो घोरतवाणं । मंत्र - ॐ णमो णमिऊण पास विसहर फुंल्लिगमंतो विसहर नामक्खरमंतो सर्वसिद्धिमीहे इह समरंताणमण्णे जागई कप्पदुमव्व सर्वसिद्धिः ॐ नमः स्वाहा । प्रभाव नेत्र पीडा दूर होती है । कोई भी स्थावर विष लगता नहिं है ।
1
૫૨૯૫
જેમ આકાશમાં દેદીપ્યમાન કિરણોરૂપી લતામંડપવાળા ઉત્તુંગ એવા ઉદ્દયાચલ પર્વતના શિખર પર રહેલું સૂર્યનું બિંબ શોભે છે તેમ રત્નોનાં કિરણોના અગ્રભાગ વડે ચિત્ર વિચિત્ર સિંહાસન ઉપર તમારું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર શોભે છે.
C