________________
૮૧૮
રત્નત્રયી ઉપાસના
ચારિ લગુત્તમા - અરિહંતા લાગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિ પન્નરો ધમો લાગુત્તમો, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવલી ભગવંતે કહેલો ધર્મ આ વસ્તુ જગતમાં ઉત્તમોત્તમ છે તેને હું સ્વીકારું છું.
ચારિ શરણે પવશ્વામિ - અરિહંત શરણે પવન્જામિ, સિદ્ધ શરણે પવનજામિ, સાર્દુ શરણે પવનજામિ, કેવલિ પન્નાં ધમ્મ શરણે પવન્જામિ, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવલી ભગવંતે પ્રરૂપેલો ધર્મ આ ચારને હું મારા જીવનમાં શરણાં તરીકે સ્વીકારું
અરિહંતો મહદેવો, જાવજીવં સુસાહૂણો ગુરૂણો, જિન પન્નાં તત્ત. ઈંઅ સમ્મત્ત મએ ગહિ. આ ગાથા ત્રણવાર સંભળાવવી.
ખમિઆ ખમાવિએ મઈ ખમિ સવ્ય જવનિકાય, સિદ્ધહ શાખ આલોયણહ, મુઝહ વૈર ન ભાવ. સવ્વ જીવા કમ્યવસ, ચઉદહ રાજહ ભમંત, તે મે સવ્ય અમારિઆ, મુઝેવિ તેહ ખમંત. જે જે મહેણ બદ્ધ, જે જે વાણ ભાસિએ પાવે, જે જે કાણ કાર્ય, મિચ્છામિ દુક્કડં તસ્ય. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ.... પ્રધાનં સર્વ ધર્માણ, જૈન જયતિ શાસનમ્. (પછી ધીમા અવાજે “સમરો મંત્ર આ ગીત પણ સંભળાવવું.)
જીવદયાથી શાતા વેદનીય અને જીવહિંસાથી અશાતા વેદનીય કર્મ બંધાય.