________________
(૧) અવહેલના ને મિથ્યાત્વનું ફળ. (ર) શિકારના કાર્યનું ફળ. (3) ગંઘની આસકિતનું ફળ. (૪) પ્રમાદનું ફળ. (૫) દાન ન દેનાર, ના પાડનારને ફળ (૬) સર્પને પીઠનારને ફળ. (૭) પાપ કરે, ઘર્મમાં વિઘ્નો કરે તેનું ફળ. (૮) મનુષ્ય ભવ પામી અઘર્મ કરી
દુરુપયોગ કરે તેનું ફળ. (૯) નરકમાં અનેક દુ:ખ (10)કુદ્રષ્ટિનું ફળ. (૧૧) જીભ છુટી મૂકનારને ફળ. (૧ર) નિરંતર પાપીને ફળ. (૧૩) હોડમાં પશુને પીઠનારને ફળ. (૧૪) પાપોપદેશ દેનારને ફળ. (૧૫) જીવ પીલનારને ફળ. (૧૬) સાતે વ્યસનનાં ફળ.