________________
(૧) વિકારી દ્રષ્ટિ દોષનું ફળ. (૨) નિર્લજ વિષયાતિનું ફળ. (3) સેવકોને મુઝવનારને ફળ. (૪) અભિમાનીને ફળ. (૫) વિષયાસકત દંપતીને ફળ. (૬) ભયથી કંપાવનારને ફળ. (૭) શત્રાત્ર વિદ્યામાં પ્રવિણ છતાં
હિંસા કરનારને ફળ, (૮) જીવાને ઠંડી આપનાર, કાપનાર,
શૂળ ભોંકનાર, પછાડનારને તથા હિંસાના જ વિચાર કરનારને ફળ.
(૯) યુવાનીના જુસ્સામાન હિંસા
કરવાની ટેક રખનારને ફળ. (10) બીજાને ઝેર પીનાર, વિષયના | ચિંતક તથા વિષયાધીન કામીને સપડાવનારને ફળ,