________________
નારકી ચિત્રાસુલી કેવળી ભગવંતોના બતાવેલ માર્ગ મૂજબ મનુષ્યજીવને ચારગતિઓમાં (દેવગતી, મનુષ્યગતી, તિર્યંચગતી તથા નરકગતી) દુઃખ જ દુઃખ રહેલું છે.
अतः जड़ कर्मों की जंजीर, पड़ी मेरे सर्वात्म प्रदेश ।
और फिर नरक निगोदों बीच, हुए सब निर्णय हे सर्वेश ॥ घटा घन विपदा की बरसी, कि टूटी शंपा मेरे शीश । नरक में पारद-सा तन टूक, निगोदों मध्य अनंती मीच ॥ करें क्या स्वर्ग सुखों की बात, वहाँ की कैसी अद्भुत टेव ! अंत में बिलखे छह-छह मास, कहें हम कैसे उसको देव ! दशा चारों गति की दयनीय, दया का किन्तु न यहाँ विधान । ઉપરની પંક્તિઓમાં ગીતકારે આ ચારેગતિઓના દુઃખને સચોટ અને
- ભાવવાહી રીતે વર્ણવ્યું છે. ‘નારકી ચિત્રાવલી’ નામના પુસ્તકમાં નરકગતીઓના દુઃખોનું વર્ણન રેખાચિત્ર દ્વારા દર્શાવેલ છે. જે આપણને એવા બધા પાપોથી નિવર્તવા મજબૂર કરે તેવા છે. તો આવા ભયંકર દુઃખોથી બચવા માટે દરેક મનુષ્ય જીવે ‘રત્નત્રયી’ (દેવ-ગુરુ-શાસ્ત્ર)ની આરાધના નિરંતર કરવા યોગ્ય છે.
(૧) ૨-૩-૪-૫ ઈંદ્રિયવાળા જીવો () અનિની અસહ્ય વેદના. (3) શીતની ભારે વેદના. (૪) વૈરથી સ્વપર ઘાત કરનાર, (૫) નરકમાં પણ વૈરની પરંપરા.
પૂ.તપોમૂર્તિ પૂ.આ શ્રી વિજય કપૂરસૂરીશ્વર પટ્ટાલંકાર પૂ.આ શ્રી વિજય અમૃતસૂરીશ્વર શિષ્ય મુનિ જિનેન્દ્રવિજય સંયોજિંત, ચિત્રકાર પ્રિતમલાલ હરિલાલ ત્રિવેદી « 2 ART મુંબઈ
આલેખિત નારકી ચિત્રાવલી
‘નાહી ચિત્રાવલી* શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા - જામનગરના સૌજન્યથી