SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1092
Loading...
Download File
Download File
Page Text
________________ ' શ્રી વજસ્વામીજીની કથા વાર્તા માટે જુઓ પાના નં.૮૮૬ ઘર ઘર ગોચરી ફરતા ફરતા, સુનંદા ગૃહે પગલા કરતા; ધર્મ લાભ દઈ મુનિવર ઉભા. ગોચરી વ્હોરણ કાજ. બીલી સુનંદા લ્યો બાળકને, રડી રડી થકવી નાખી મુજને, કંટાળેલી માતા અર્પે, બાળકને ગુરૂરાજ | બાળવયે વરાગિયા, એવા વૈજકુમાર; ઓધો મુહપત્તિ લઈ, નૃત્ય કરે તે વોર.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy