________________
સૂર્યની ઉપમાની નિષ્ફળતા
El |
નાસ્ત કદાચિ દુપયાસિ ન રાહુ ગમ્યઃ
સ્પષ્ટીકરોષિ સહસા યુગ૫ર્ જગત્તિ નાભો ધરોદર નિરુ દ્ધ મહાપ્ર ભાવ:
સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીન્દ્ર ! લોકે ૧શા ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो अटुंगमहानिमित्त कुसलाणं । मंत्र - ॐ णमो णमिऊण अट्टे मट्टे क्षुद्रविघट्टे क्षुद्रपीडां जठरपीडां भंजय भंजय सर्वपीडा सर्वरोगनिवारणं कुरु कुरु स्वाहा ।
પ્રભાવ - પેટ છે સારે રો1 નૂર હોતે હૈં ! હે મુનીન્દ્ર ! તમે સૂર્યથી પણ અધિક મહિમાવાળા છો, કારણ કે ક્યારે પણ તમારો અસ્ત થતો નથી. રાહુ તમને ગ્રસી શક્તો નથી. ત્રણેય જગતને તેના સ્વરૂપમાં એક સાથે પ્રગટ (પ્રકાશિત) કરી શકો છો તેમ જ વાદળાઓના (સમૂહ) વડે તમારો પ્રભાવ ઢાંકી શકાતો નથી માટે સમગ્ર લોકમાં આપ સૂર્યથી અધિક મહિમાવાળા છો.