________________
॥ ૬૩ ॥
5 Tax
DJ DJ @y | F6,
ર
x_w = 5
5 n y
ર
જ
ข
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી ૐ મૈં અદ્ભુ શ્રી નેમિનાથાય નમઃ । અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩ નેમિનાથાય નમઃ । નો જાપ કરવો.
નમોઽ....
१४. व्याहारमेड इव मे यदि नो शृणोषि, शब्दादिकं सुखमिदं व्रज हारि हित्वा ;
तर्नरा भुवि भवन्ति गताङ्कुशा ये, कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ ભાવાર્થ : હે ત્રિભુવનનાયક !
જો હવે તું જાણે બહેરો હોય તેમ મારા આ વચનોને સાંભળવા જ ન હોય તો મારા આ શાબ્દિક મનોહર સુખોને છોડીને તું ચાલ્યો જા !
આ જગતમાં તારા જેવા જે સ્વચ્છંદી મનુષ્યો પોતાની ઇચ્છા મુજબ જ વિચરતા હોય તેઓને કોણ
અટકાવે ?
॥ ૬૩ ॥