________________
॥५४॥
63685
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
२७ भनी आजी मामाथी ॐ ही अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भgustनी आजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥ ५ ४२वो.
नमोऽर्हत... ७. आगच्छ कृच्छ्रहर ! हृच्छयचित्रपुङ्खलक्षीकृतां कृशतनुं क्षम ! रक्ष मां त्वम्;
त्वत्सङ्गमे क्षयमुपैष्यति मेऽतिदुःखं, सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ भावार्थ : निवार ! तुं माप ! उ स्वामी !
કામદેવના તીક્ષણ બાણો વડે વિંધાયેલી એવી દુર્બળ દેહવાળી હું તારા વિયોગની વેદનાના દુ:ખરૂપી અંધકારથી સાવ બાવરી (બેબાકળી) બની છું. બસ ! હવે તો જેમ રાત્રિના અંધકારનો નાશ સૂર્યના કિરણોના આગમન માત્રથી થાય તેમ તારું આગમન જ મારા દુ:ખરૂપી અંધકારને ભેદવા માટે સમર્થ બની शशे.
॥५४॥