________________
2 P9
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી......
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી % ફ્રી મર્દ શ્રી નેમિનાથાય નમ: II અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમ: I નો જાપ કરવો.
| નમોહેં४. रोर्बु क्षमो जिन ! करोऽपि ममाबलायास्त्वामुबलं हि भवदागमजातवीर्यः ।
न स्यान्मुनीश ! लवणेशगृहीतशक्तिः, को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ ભાવાર્થ : હે વીતરાગ !
જો લવણસમુદ્રના સ્વામી પાસેથી શક્તિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ જેમ પોતાના બે હાથ વડે સમુદ્રને તરવામાં સમર્થ બને છે, તેમ મારા જીવનમાં તારા આગમનથી અબળા એવી મારામાં પણ જે શક્તિ પ્રાપ્ત થયેલ છે તેના દ્વારા શું મારા હાથ તને દીક્ષા લેતા અટકાવવામાં સમર્થ નહીં બની શકે ?
N
9 29€
TI ૦ I.