________________
| | ૪૮
,
માતા-પિતાની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે સજ્જનપુરૂષો મોતની પણ પરવા કરતા નથી તેથી તારા માતા-પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે પણ જો મારી સાથે લગ્ન નહીં કરે તો
હે સ્વામી ! આ જગતમાં તારી આબરૂ અને ઇજ્જત શું રહેશે ? વળી જો તું પૂજનીય એવા માતાપિતાની પણ ઇચ્છા પૂર્ણ નહીં કરે તો પોતાના સ્વાર્થ ખાતર સગા મા-બાપને પણ નિરાશ કરતાં એવા તારા નામ સ્મરણ અને સ્તુતિ-સ્તવનાને બદલે જેણે પ્રથમ ગૃહસ્થધર્મનો સ્વીકાર કરી દીક્ષાને ગ્રહણ કરી છે એવા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ (આદિનાથ) ભગવાનની હું સ્તુતિ કરીશ.
उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
| 8
||