________________
|| 3 |
શ્રી ગિરનારજી મહાતીર્થના મહોત્કર્ષના
સ્વપ્નદૃષ્ટા સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વી સમ્રાટ સ્વ. ૫.પૂ.આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજા.
તથી
યુગપ્રધાન આચાર્યસમ, શાસનપ્રભાવક સ્વ. ૫.પૂ.પં. ચન્દ્રશેખર વિજયજી ગણિવર્યના
સ્મરણપૂર્વક સુવિશાલ ગચ્છાધિપતિ, સિદ્ધાંત દિવાકર પ.પૂ.આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજાના
કરકમલમાં સાદર અર્પણ...