________________
/ રૂ
I
પંચાંગન્યાસ |
2 2
આરોહ-અવરોહ પૂર્વક (૧) ઢીંચણ (૨) નાભિ (૩) હૃદય (૪) મુખ અને (૫) શિખા એમ પાંચે અંગો પર બંને હાથનો સ્પર્શ કરવાપૂર્વક મંત્ર બીજોની સ્થાપના કરવી.
આરોહ (ચડતાક્રમે) : fક્ષ ૫ ૐ સ્વી હીં અવરોહ (ઉતરતાક્રમે) : હીં ૩% fક્ષ (આ વિધાન ત્રણ વખત કરવું. )
॥ श्री वज्रपञ्जरस्तोत्रम् ॥
a ૨૦૦ જ = ૦ = 2 2
સાંસારિક વિપત્તિઓ દૂર કરી આધ્યાત્મિક સંપત્તિ પ્રદાન કરનારી, સપ્તભયોનું નિવારણ કરી અભય બનાવનારી, મહા અનુષ્ઠાન સ્વરૂપ આત્મરક્ષા વિવિધ મુદ્રાઓથી કરવા પૂર્વક આપણી ચારે બાજુ વજય કિલ્લો બની રહ્યો છે, એવી કલ્પના કરવી.
ॐ परमेष्ठिनमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र - पञ्जराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥२॥
| 3
||