________________
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
:: દુહો ગિરિના ધ્યાન થકી સૌ, પામશું ભવનો અંત, એહ હરખ ઉરમાં ધરી, રેવતગિરિને ભજંત.
tt ઢાળ : (રાગ : જિગંદા પ્યારા મુણિંઠા પ્યાર...) રૈવત પ્યારો, ઉજજયંત પ્યારો, દેખો રે ગઢ ગિરનાર;
દેખો રે નેમિનાથ પ્યારો;
3
૧
3
૫ ૨ ૩
3
શત્રુંજય સમો રૈવત મહિમા, શાસ્ત્ર વયણ પ્રમાણ એ ગિરિ પંચમ નાણનો દાતા, પંચમ શિખર વખાણ... ઘોર પાપ કુષ્ઠાદિક રોગો, રૈવત ફરશે પલાય... ઈણ તીરથ આરાધન કરતાં, ક્રોડગણુ ફલ થાય.. મહિમા મોટો એ ગિરિવરનો, પાર કદિ ન પમાય... બુદ્ધિનો લવલેશન મુજમાં, ભાવથી નમું ગિરિરાય...
3
*
૪
3
եւ Վ եւ
u ૬
I ૬૬