________________
॥१२
રાજુલ વરનારી, રૂપથી રતિહારી, તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુઆ ઉગારી, હુઆ ચારિત્રધારી,
કેવલ સિરી સારી, પામીયા ઘાતી વારી. (પછી ક્ષમાપના કરવી.).
II ક્ષમાપના મંત્ર II ॐ आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत्कृतम्, तत् सर्वं कृपया देवा क्षमन्तु परमेश्वरा ॥१॥ आह्वानं नैव जानामि, न जानामि विसर्जनम्, पूजाविधि न जानामि प्रसीद परमेश्वर ॥२॥ (ત્યારબાદ વિસર્જન મુદ્રા કરી વાસક્ષેપ દ્વારા વિસર્જન કરવું.)
II વિસર્જન અંગ II ॐ विसर विसर स्वस्थानं गच्छ गच्छ स्वाहा । / ઈતિ નેમિભક્તામર (પ્રાચીન) મહાપૂજન સમાપ્ત. /
// ૬૨૨ ll