________________
I ૬૧૬ IT
2 99
(પછી ત્રણ ખમાસમણ દઈ, ડાબો ઢીંચણ ઊભો કરી હાથ જોડી) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું.
સકલકુશલવલ્લી, પુષ્પરાવર્ત મેઘો, દુરિતતિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિ પોતઃ સર્વસંપત્તિહેતુઃ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથઃ
2 294 IN
શ્રી નેમિજિન ચૈત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય...૧ દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર...૨