________________
॥१०० ॥
581601
ભાવાર્થ : વિશ્વવત્સલ એવા નેમિપ્રભુના પગલે પગલે પ્રભુની વાટે વિચરવા પ્રયાણ આદરેલ રાજીમતી નેમિપ્રભુના વચનામૃતનું પાન કરીને દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન અને અનંત સુખાત્મક મુક્તિપદને પ્રાપ્ત કરે છે. કારણકે સિદ્ધવૈદ્યની ઉત્તમ ઔષધિનું અનુપાનપૂર્વક સેવન કરનાર કઈ વ્યક્તિ રોગમુક્ત બની કામદેવ જેવી કંચન કાયાવાળા અનુપમરૂપને ધારણ ન કરે ?
उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
ॐ ह्रीँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
॥१००॥