________________
હોય કલ્યાણ જશ નામથી જય હવે,
જનની વામાના જેહ જાયા. પાર્થ૦ ૧૭ એકશત આઠ પ્રભુ પાર્શ્વનામે થુપ્પા,
સુખ સંપત્તિ લહ્યો સર્વ વાતે; ઋદ્ધિ યશ સંપદા સુખ શરીરે સદા,
નહીં મણા મારે કોઈ વાતે પાર્થ૦૧૮ સાચ જાણી સ્તવ્યો મન માહરે ગમ્યો, - પાર્શ્વ હૃદયે રમ્યો પરમ પ્રીતે; સમીહીત સિદ્ધિ નવનીધી પામ્યા સહ, (ભુજ) તુજ થકી જગતમાં કો ન જીતે પાર્થ૦૧૯ કાજ સહુ સારજે શત્રુ સંહારજે, - પાર્થશંખેશ્વરા મોજ પાઉં; : નિત્ય પ્રભાતે ઉઠી નમું નાથજી,
તુજ વિના અવર કુણ કાજ ધ્યાઉં. પાર્શ્વ૦૨૦ અઢાર એકાસીએ ફાલ્ગણ માસીએ,
બીજ ઉજ્જલ પખ છંદ કરીયો, ગૌતમ ગુરૂ તણા વિજય ખુશાલને,
ઉત્તમે સંપદા સુખ વરીયો. પાર્થ૦૨૧
- શ્રી ૧૦૮ પાર્શ્વનાથ છંદ સમાપ્ત છે