SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ: સ્વ. શ્રી સુંદરલાલ અંબાલાલ કાપડીઆ. જન્મ તા.28-11-1905 જન્મસ્થળ: ખંભાત શિક્ષણ. બી. એ. ઓનર્સ. સ્વર્ગવાસ: 6-5-1984 વૈશાખ સુદ 5 આપે, ન્યુ હાઈસ્કુલ માંથી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, સમાજશાસ્ત્ર ગણિત વિ. વિષયોમાં પારંગત તેમજ જ્ઞાનનો અખૂટ ભંડાર હતા. નલિન'ના તખલુસથી ઘણી અંગ્રેજી કવિતાઓ લખી. પછાતવર્ગના શિક્ષણમાં મદદરૂપ થવા ૧૯૬૦ માં શાહપુરમાં પ્રેયર્સ હાઈસ્કુલ ની સ્થાપના કરી અને છેલ્લા દિવસ સુધી સ્કુલ માં કાર્યરત રહ્યા. એવા તમોને અમારા તરફથી સપર્પણ. સ્વ. શ્રીમતી કમળાબેન સુંદરલાલ કાપડીઆ જન્મ તા. ૯-૨-૧૯૦૮ ૪ ' જન્મ સ્થળ ખંભાત શિક્ષણ પાંચ અંગ્રેજી (કth) સ્વર્ગવાસ ૧૮-૫-૧૯૯૫ વૈશાખ વદ - ૧૪ આપે પૂજ્ય પિતાશ્રીના અધગિની તરીકે પૂરી જીંદગી વિતાવી દીધી. ખૂબ સરળ સ્વભાવના અને ધર્મિષ્ઠ સ્વભાવના એવા માતુશ્રી તમારા ચરણોમાં આ પુસ્તકનું સમર્પણ કરીને અમો કૃતાર્થતા અનુભવીએ છીએ. મહેશ - સોનલ - અભિનવ - પકિની
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy