________________
ૐ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
પરમ પૂજ્ય આચાર્યદેવ વિજય ભાનુચંદ્રસૂરીશ્વરેભ્યો નમો નમઃ
શ્રી ભક્તામર સ્તોત્ર સાર્થ
અને શ્રી ૠષિમંડલ સ્તોત્ર નાનું અને મોટું અર્થ સહિત તેમજ ફૂલગુંથણી
પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભાનુચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય રત્ન પન્યાસજી શ્રી સુબોધવિજયજી મહારાજના સદુપદેશથી
-: પ્રકાશક :
ડૉ. મહેશ સુંદરલાલ કાપડીયા ‘સુંદરમ’ એ.વી.કોમ્પલેક્ષ,પાલડી અમદાવાદ -
આવૃત્તિ ૭ જી
પ્રત ઃ ૫૦૦
વીર સં. ૨૦૫૩