________________
૧૭૮
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગું, મા માં હિંસંતુ સિંહકાઃ. ૩૯ દેવદેવસ્ય યહૂ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસંતુ દુર્જનાઃ. ૪૦ દેવદેવસ્ય યતૂ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસંતુ ભૂમિપઃ ૪૧ શ્રી ગૌતમસ્ય યા મુદ્રા, તસ્યા યા ભુવિલબ્ધયઃ તાભિરભ્યધિક જ્યોતિઃ, અર્હત્ સર્વનિધીશ્વરઃ ૪૨
(સાધક વ્યક્તિ સર્વાગે ૨૪ તીર્થંકરોની પવિત્ર પ્રભાવશાલી પ્રભાને ધારણ કરીને, હવે યન્ત્રમાં ચતુર્વિથદેવોની સ્થાપના કરવા પૂર્વક અધિષ્ઠાયક દેવો દ્વારા રક્ષા યાચના કરે છે.)
પાતાલ વાસિનો દેવા, દેવા ભૂપીઠ વાસિનઃ; સ્વર્વાસિ નોપિ યે દેવાઃ, સર્વે રક્ષેતુ મામિતઃ. ૪૩ (યન્ત્રમાં લખ્શવંત મહર્ષિઓની સ્થપાના, પ્રાર્થના) યેવધિ લયો યે તુ, પરમાવધિ લબ્ધયઃ; તે સર્વે મુનયો દિવ્યાઃ, માં સંરક્ષન્તુ સર્વતઃ ૪૪ પૂર્વોકતચ રીતે યંત્રમાં ૨૪ દેવીઓની સ્થાપનાનુ વિધાન અને તેની પાસે કાન્તિ. ધૃતિ-ધૈર્ય અને બુદ્ધિ પ્રાપ્તિ માટે પ્રાર્થના. ૐ હ્રીં હ્રીં શ્રીઃ ધૃતિ લક્ષ્મી, ગૌરી ચંડી સરસ્વતી; જયામ્બા વિજયા લિન્ના-જિતા નિત્યા મહદ્રવા. ૪૫ કામાંગા કામબાણાચ, સાનંદા નદ્ઘ માલિની;