________________
૧૭૨
વિશિષ્ટ કોટિના અનેક મંત્ર બીજેથી સભર
શ્રી ઋષિભમંડલ સ્તોત્રનો મૂલ મંત્ર.
ૐ હ્રાં હ્રીં હૈ હૈ હૈ હૈ હું અ સિ આ ઉ સા સમ્યગું જ્ઞાન દર્શન ચારિત્રેભ્યો નમઃ
આ સ્તોત્રનો યાઠ બોલ્યા બાદ ઉપરોક્ત મૂલ મંત્ર ૧૦૮ વાર (એટલે એકમાળા) જાપ કરવો. સ્તોત્ર પાઠની શકયતા ન હોય તો એકલી માળા પણ ગણી શકાય છે. - સ્તોત્ર બનતાં લગી સવારથી ગણવાની શરૂઆત કરવી. શ્રી લઘુ મહષિ મંડલ સ્તોત્ર
(મંગલાચરણ અઈ બીજોત્પત્તિ અને પ્રભાવ) આધતાક્ષર સંલક્ષ્ય મક્ષર, વ્યાપ્ય યત્ સ્થિત; અગ્નિ જ્વાલાસમ નાદ, બિન્દુ રેખા સમન્વિત, ૧ અગ્નિ જવાલા સમાક્રાન્ત, મનોમલ વિશોધન; દેદીપ્યમાન હતુ પો, તતુ પદે નૌમિ નિર્મલ. ૨