________________
૧૭૦
ૐ નમો સવ્વસિદ્ધાણં, મુખે મુખપયંવરમ્ સર્વાંગ અથવા છાતીએ બે હાથ ફેરવતાં ૐ નમો આયારિયાણં, અંગ રક્ષાતિ શાયિની. બે હાથમાં કલ્પનાથી શસ્ત્રો ધારણ કરીને ૐ નમો ઉવજઝાયાણં, આયુËહસ્તયો ર્દઢમ્ બંને પગ ઉપર હાથ ફેરવતાં
ૐ નમો લોએ સવ્વાણુંમોચકેપાદયો શુભે હાથદ્વારા બેસવાની જગ્યાને વજ જેવી મજબૂત કલ્પીને એસો પંચ નમુક્કારો, શિલાવજમયી તલે.
૪
બે હાથ દ્વારા સમગ્ર શરીર ફરતા વજ્રમય કિલ્લાની કલ્પના કરીને. સવ્વ પાવપ્પણાસણો, વપ્રો વજીમયો બહિઃ ખાઇની કલ્પના માટે મુઠીવાળી માત્ર બે હાથની તર્જની આંગળીઓ શરીર ફરતી ફેરવતાં મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગાર ખાતકા.
સ્વાહાંત ચ પદે જ્ઞેયું, પઢમં હવઈ મંગલગ્ કિલ્લાને ઉપરથી બંધ કરવા હાથના તલીયા ફેરવવા દ્વારા ઢાંકણાની કલ્પના કરતાં. વપ્રોપરિ વજ્રમય, પિધાનં દેહ રક્ષણે. મહાપ્રભાવા રક્ષેયં, ક્ષુદ્રોપદ્રવ નાશિની, પરમેષ્ઠિ પદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ,
ચઐનં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિ પદૈઃ સદા, તથ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ, રાવિશ્વાડપિ કદાચન. ૮