________________
૧૦૩
ચરણમાં નમસ્કાર કર્યા અને સુવ્રતાની પણ ક્ષમા યાચી જૈનધર્મ અંગીકાર કર્યો.
સાચી પ્રભુ ભક્તિથી ક્રોખ-માન-માયા અને લોભ જેવા ભયંકર શત્રુઓ જો વશ થાય છે તો પછી આ ભયંકર સર્પ-પુષ્પની માળા બની જાય તેમાં શું આશ્ચર્ય છે?
તમે જરૂર આ સ્તોત્રનું આરાધન કરવું ચૂકશો નહિ. વત્રતુરંગ ગજગર્જિતભીમનાદ, માજો બલ બલવતામપિ ભુપતીનામુ; ઉદ્યદિવાકરમયુખ ' શિખાપવિદ્ધ, ત્વત્કીર્તનાત્તમ છવાશ ભિદામુપૈતિ / ૩૮
અર્થ : જેમાં યુદ્ધ કરતા ઘોડા અને હાથીઓની ગર્જનાએ કરી ભયંકર શબ્દો થઈ રહ્યા છે, તેવા રણસંગ્રામમાં અતિ બળવાનું રાજાઓની સેના પણ, ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓએ કરી અંધકારની જેમ તમારા નામ કીર્તનથી નાશ પામે છે.
' રદ્ધિઃ ૩૦ હ લઈ નમઃ સવ્યોપમવાનું છે. મંત્રઃ ૩૦ નમઃ વિસદર વિસ પ્રાશન. રોજ-શોવર दोषग्रह कप्पदुमच्च जायइ सुहनाम गहण सकल सुहदे ॐ નમક સ્વાદા |
આ આડત્રીસમા કાવ્ય-મંત્રને અઠ્ઠમતપથી સિદ્ધ કરીને સંગ્રામમાં જાઓ અને સાત કાંકરી, મૂલ મંત્રથી ૧૦૮ વાર મંત્રિત કરીને ચારે દિશામાં નાંખો (ત્રણ કાંકરી પાસે રાખો) તો સંગ્રામમાં જય જય પ્રાપ્ત
થશે.