________________
૮૯
આ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા લાગ્યા, અને રાજા, રાણી તથા રૂપકુમારી પણ ચુસ્ત જૈનધર્મી થયા. તમે પણ એવા પવિત્ર સ્તોત્રને નિરંતર સંભાળજો.
કુદાવદાત ચલચામર ચારૂશોભે, વિભાજતે તવ વપુઃ કલધૌતકાતમુ; ઉદ્યચ્છશાંક શુચિનિર્ઝરવારિધારમુચ્ચસ્ત૮ સુરગિરેરિવ શાતકોંભમ્ | ૩૦ ||
અર્થ-જેવી રીતે ઉદય પામેલા ચન્દ્રમાના જેવા નિર્મળ ઝરણાંનાં પાણીની ધારાઓથી, સુવર્ણમય મેરૂપર્વતનું ઉંચું શિખર શોભે છે. તેવી રીતે મોગરાના પુષ્પ જેવું અને ધોળા વીંઝાતા ચામરો વડે મનોહર શોભાવાળું સુવર્ણ કાન્તિમય આપનું શરીર અત્યંત શોભામય બની રહ્યું છે. ऋद्धि : ॐ हीं अहँ नमो घोरगुणाणं ॥ मंत्र : ॐ नमो श्री पार्श्वनाथाय ही धरणेन्द्र पइमावती सरिताय अट्टे-मट्टे [ क्षुद्र-विघटे] क्षुद्रान स्तंभय-स्तंभय रक्षा कुरु कुरु स्वाहा.
આ ત્રીસમા કાવ્ય-મંત્રથી ૧૦૮ વાર જમીને કપડાંના છેડે ગાંઠ દેવી-તો ચોર આવે નહિ, માર્ગમાં સિંહ વિગેરે ઉપદ્રવ કરે નહિ-દરેક ઉપદ્રવોથી તમારું રક્ષણ થાય.
તા.ક. અઠ્ઠમતપ અપરાધી એક જ પલાંઠીયે દરરોજ મૂલ મંત્રનો સાડબાર હજાર જાપ થાય તો જીવનમાં અલૌકિકત જોવા મળ્યા વિના રહે નહિં.
છત્રરાય તવ વિભાતિ શશાંકડકાંતમુચ્ચે સ્થિત સ્થગિતભાનુકરપ્રતાપમ્;