________________
*#0000
६. ॐ कालाय स्वाहा ।
વર્તમાન આદિ ત્રણકાળનું અને બધી કળાઓનું જ્ઞાન જેનાથી થાય છે તે ७. ॐ महाकालाय स्वाहा ।
લોહ આદિ સમગ્ર ધાતુઓ તથા સ્ફટિકમણિ વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય છે તે ૮. ૐ માળવાય સ્વાહા ।
યુદ્ધનીતિ અને દંડનીતિ તથા યોદ્ધા આયુધો વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય છે તે ९. ॐ शंङ्काय स्वाहा ।
સંગીત – નૃત્ય – વાદ્યોની ઉત્પત્તિ જેનાથી થાય છે તે (સ્થાનાંગ સૂત્ર) - દરેક પદનું પૂજન માંડલામાં અખરોટથી કરવું. - કુસુમાંજલિ
નૈસર્વિતિ-નવમ્યો, નિષિશ્યોઽમીષ્ટ-સિદ્ધયે, संङ्घाभ्युदयदातृभ्योऽर्पयामि कुसुमांजलिम् ॥