________________
વલય ચોથું અષ્ટમહાસિદ્ધિ પૂજન
ઋદ્ધિ :- વૈભવ -ઐશ્ચર્ય – સંપત્તિ અને સામર્થ્ય
સિદ્ધિ - અણિમા આદી યોગની શક્તિઓ
લબ્ધિ-યોગ વગેરેથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિઓ સિદ્ધિઓ અને લબ્ધિઓની શક્તિ યોગસાધના દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ ગૂઢ અને ચમત્કારી શક્તિઓ છે. યોગસાધનાના બળે પ્રાપ્ત થતી સિદ્ધિઓ ને મહાસિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે તે અણિમાદી આઠ સિદ્ધિઓ છે તેનું પૂજન
9. $ હી ળિના માલિત્યે સ્વાહા ! અણ જેવુ સુક્ષ્મ શરીર બનાવી શકાય, જે શરીરથી સોયના છિદ્ર જેટલી જગ્યામાંથી પસાર થઈ શકાય તેવી શક્તિ
२. ॐ ह्रीँ महिमा महासिद्ध्यै स्वाहा ।
પોતાના શરીરને મેરુપર્વતથી પણ અધિક મોટું બનાવવાની શક્તિ