________________
સ
(૫) દીપકપૂજા :– (૬) અક્ષતપૂજા :(૭) નૈવેદ્યપૂજા ઃ(૮) ફળપૂજા ઃ
‘દીપ દર્શયામિ સ્વાહા’ બોલવું. ‘અક્ષતં સમર્પયામિ સ્વાહા’ બોલવું.
" (બુંદીના લાડુ-૧૧/ઘેબર-૧૧) ‘ નૈવેદ્યં સમર્પયામિ સ્વાહા’ બોલવું. " ( નારંગી/પાકી કેરી – ૧૧ ) ‘ફલં સમર્પયામિ સ્વાહા’ બોલવું.
ઋદ્ધિ-સિદ્ધિ-કલ્યાણકારક મનવાંછિતફળપૂરક વિશિષ્ટ વિધાનॐ ह्रीँ नमो भगवओ गोयमस्स सिद्धस्स बुद्धस्स अक्खीण महाणसस्स लद्धि संपन्नस्स भगवन् भास्करी मम वांछितं पूरय पूरय कल्याणं कुरु कुरु स्वाहा ॥
|આ મંત્ર ૧૦૮ વાર બોલવાપૂર્વક
મંત્રઃ
એક વ્યકિત સુગંધી વાસક્ષેપ ગૌતમસ્વામીજીની મૂર્તિ પર કરે.
એક વ્યકિત સુગંધી જૂઈ અથવા મોગરાના ૧૦૮ પુષ્પ મંત્ર બોલાય તેમ તેમ ચઢાવે.
એક વ્યકિત અક્ષતના અખંડ ૧૦૮ દાણા મંત્ર બોલાય તેમ તેમ ગૌતમસ્વામીના કરકમળમાં સ્થાપે.
આ ત્રણે ક્રિયાઓ એક સાથે કરવી. આ વિશિષ્ટ અનુભૂત વિધાન છે. તેનું મહત્ત્વ ઓછું ન સમજવું. પૂર્ણ શાંતિપૂર્વક હૃદયના ભાવોલ્લાસપૂર્વક આ ક્રિયા કરવાથી સર્વ મનવાંછિત પૂર્ણ થાય છે.
-