________________
महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठि - पदोद्भूता, कथिता पूर्वसूरिभिः
यश्चैवं कुरुते रक्षां, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद्भयं व्याधि - राधिश्चापि कदाचन
|| ૭ ||
11.2 11
-આત્મરક્ષા સ્તોત્રથી શરીરને ફરતું ચ-બન્નર ધારણ કરવાનું જેથી ક્ષુદ્ર-અનિષ્ટ શક્તિઓ અંદ૨ પ્રવેશી ન શકે – ટકરાઈને પાછી ફરે - નિસ્તેજ બની જાય તેવું વજપંજર સ્તોત્ર બોલતા બોલતા જે જે કલ્પનાપૂર્વક મુદ્રાઓ કરવાની છે તે કરતા કરતા વજનું બનેલું અભેદ્ય પાંજરૂ રક્ષા કરનારની ચોતરફ બની રહ્યું છે અને સૌ નિર્ભય બની રહ્યા છે તેમ ધારવું, નવકારમંત્રનું એક એક પદ બોલતા જવાનું અને ત્યાં જણાવ્યા પ્રમાણે તે તે અંગો પર જે મુદ્રા દ્વારા પરિકલ્પના કરવાની છે તે ધારણા-કલ્પના બે હાથ દ્વારા ચેષ્ટા કરી આપણી ફરતે વજનું (અભેદ્ય ધાતુનું) અભેદ્ય ક્વચ પહેરી કિલ્લેબંધી કરી સંપૂર્ણ સુરક્ષિત થયા તેમ અનુભવવું.
00000000