________________
I પ્રભુ કલ્પનામક | શ્રી મહાવીરસ્વામી પરમાત્માની પ્રતિમાજીના અભાવમાં અન્ય ભગવંતની પંચતીર્થી પ્રતિમા હોય તો શ્રી મહાવીર પરમાત્માની કલ્પના કરીને નીચે દર્શાવેલ મંત્રોચ્ચારપૂર્વક અવતરણ કરવું. વાસક્ષેપ કરાવવો. ___ॐ नमोऽर्हद्भ्यस्तीर्थंकरेभ्यो जिनेभ्योऽनाद्यनन्तेभ्यः समबलेभ्यः समशुतेभ्यः समप्रायेभ्यः समके वलेभ्यः समतत्वोपदेशेभ्यः समपूजितेभ्यः समकल्पनेभ्यः समस्ततीर्थंकर श्री महावीरस्वामी नामधराणां पञ्चदशकर्मभूमिभवस्तीर्थंकरो यो यत्राराध्यते सोऽत्र प्रतिमायां सन्निहितोऽस्तु स्वाहा ॥