________________
00000
પરિશિષ્ટ - પ તપાવલી
(૧)
* શ્રી મહાવીર તપ
महावीरतपो ज्ञेयं वर्षाणि द्वादशैव च । त्रयोदशैव पक्षांश्च परचकल्याणपारणे ॥ १ ॥
શ્રી મહાવીર સ્વામીએ છઘસ્થ અવસ્થામાં જે તપ કર્યો તે મહાવી૨ તપ કહેવાય છે. તેમાં બાર વર્ષ અને તે૨ પક્ષ એટલે સાડા છ માસ સુધી દસ ઉપવાસે પારણું કરીને તપ પૂર્ણ કરવો. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિ પૂર્વક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા આગળ સુવર્ણમય વટ વૃક્ષ ઢોકવો. તથા સંઘવાત્સલ્ય વગેરે કરવું. આ તપનું ફળ કર્મનો ક્ષય થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગણણામાં શ્રી મહાવીર સ્વામિને નમઃ''
word and
********