________________
દેરાસરનો સામાન, સિંહાસન ત્રિગડું - . (ત્રિગડા પર ચંદરવો બાંધવો) ત્રિગડાના માપની દીવીસ્ટેન્ડ-ફાનસ ગ્લાસ સાથે ૨ નંગ. છૂટું ફાનસ ગ્લાસ સાથે ૧ નંગ ધૂપધાણા
૨ નંગ માટીના કુંડા
૨ નંગ જર્મન થાળ
૨૦ નંગ નાની થાળી
૨૦ નંગ પૂજાની વાટકી
૨૦ નંગ વાટકા
૧૦નંગ કળશ
૧૫ નંગ ૨ નંગ
કાંસાની થાળી-વેલણ, ચામર, દર્પણ, પંખો, ઘંટડી પાટલા
૧૫ નંગ પાટ
૩ નંગ બાજોઠી
૬ નંગ યંત્ર પધરાવવા મોટો બાજોઠ ૧ નંગ યંત્ર પધરાવવા નાળચાવાળો થાળ ૧૦૮ દીવાની આરતી-મંગળદીવો અષ્ટમંગળનો ઘડો ગૌતમસ્વામીની મૂર્તિ શ્રી ગૌતમસ્વામી પૂજનયંત્ર મહાવીરસ્વામીની પંચતીર્થી પ્રતિમા મોતીની ઈંઢોણી (ઘરેથી).
પિસ્તાલીસ આગમના છોડ અને આગમ શાહીબાગ-ગીરધરનગર નોંધાવી લાવવાની વ્યવસ્થા કરી વ્યવસ્થિત બંધાવવા.