________________
પૂ. આગમાદ્વારથી
આગમસમ્રાટ - આગમવાચના દાતા. આગમાના તલસ્પશી વ્યાખ્યાતા પ્રાવચનિક શિરામણી
આચાર્ય શ્રી
આનદસાગરસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી નવ મહિનાનાં ટૂંકા ગાળામાં તૈયાર થયેલ
जैताम्रपत्र आग पर
श्री वर्धमान जै
સુરત-ગાપીપુરામાં
ભવ્ય ધ્વજાપતાકાઓથી લહેરાતા દેવિમાન જેવું
શ્રી વર્ધમાન જૈન આગમમદિર (જ્યાં તામ્રપત્રો ઉપર આગમા કાતરાયા છે)