SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આગમ દ્વારકશ્રીનું સંક્ષિપ્ત જીવનદર્શન જન્મ-સંવત-વિ. સં. ૧૯૩૧ વડી દીક્ષા સ્થળ-પુરબાઈ જૈન ધર્મશાળા લીંબડી જન્મસ્થળ-કપડવંજ ગણીપદ વર્ષ—વિ. સં. ૧૯૬૦ પિતા–મગનભાઈ ગણપતિથિ-જેઠ સુદ ૧૦ માતા-જમનાબેન ગણીપદ સ્થળ-અમદાવાદ જન્મતિથિ-અસાડ વદ ૦)) પંન્યાસપદ વર્ષ—વિ. સં. ૧૯૬૦. દીક્ષાવર્ષ-વિ. સં. ૧૯૪૭ પંન્યાસપદ તિથિ–અષાડ સુદ ૩ દીક્ષાતિથિ–મહા સુદ ૫ પંન્યાસપદ સ્થળ–અમદાવાદ દીક્ષાગુરૂ–પ. પુ. શ્રી ઝવેરસાગરજી મ. પદવીદાતા–પ. ૫. પં. શ્રી નેમવિજયજી મ. દીક્ષાસ્થળ-લીંબડી (સૌરાષ્ટ્ર) આચાર્યપદ વર્ષ—વિ. સં. ૧૯૭૪ વડી દીક્ષા-વર્ષ વિ. સં. ૧૯૪૭ આચાર્યપદ તિથિ-વૈ. સુદ ૧૦ વડી દીક્ષાતિથિ-જેઠ સુદ ૭ આચાર્યપદ સ્થળ–સુરત વડી દીક્ષાદાયક-પુ. પં. શ્રી હેતવિજયજી મ. સા. આચાર્યપદદાયક-પ.પૂ.આ. શ્રી કમલસૂરીશ્વરજી મ.સા. આગમવાચનાકાળ-વિ. સં. ૧૯૭૧ થી ૧૯૭૭ પ્રથમવાચના વિ. સં. ૧૯૭૧ પાટણ દ્વિતીયવાચના છે. ૧૯૭૨ કપડવણજ તૃતીયવાચના : ૧૯૭૨ અમદાવાદ ચતુથવાચના , ૧૯૭૩ સુરત પંચમવાચના ૧૯૭૩ સુરત ષષ્ઠવાચના 5, ૧૯૭૬ પાલીતાણા સપ્તમ વાચના 5 ૧૯૭૭ રતલામ wwww પાલીતાણા આગમમંદિર પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૯૯ મહા વદ ૫ સુરત આગમમંદિર પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૦૪ મહા સુદ ૩ અદધ પદ્માસન સ્થિતિ વિ સં. ૨૦૦૬ વૈ. સુદ ૫ બપોરે ત્રણથી વૈ. વ. ૫ બપોરે ૪-૩૦ સુધી (સુરત)
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy