________________
.
સંવત અઢારસેં તથા રે,
ઓગણચ્યાä રે જાણું અચરિજ વાત અતિ થઈ રે,
ચોથા આરા પ્રમાણ રે–ભવિ ૦ પા હરા ડોસા નામથી રે,
તસ સુત દેય વખાણ હિરા જયેઠા જાણુઇ રે તિમ કસલા ગુણ ખાણ રે-ભવિ• જયેઠા ઘરણી જાઈ રે,
બાપુજી અભિધાન ! તિમ કસલા ઘરિ કામિની રે,
નામે સેન સુજાણ રે-ભવિ માળા દેરાણી જેઠાણી બિહુ જણે રે,
ક્યાં પાંત્રીસ ઉપવાસ લેકમાં વાત તે વિસ્તરી રે,
વાધ્યા હર્ષ ઉલ્લાસ રે-ભવિ • ૫૮ વધતે હરખું બહુ કરે રે,
ત્રીશ અને પાંત્રીશ. અનુક્રમે પં તર થયાં રે,
વધી જગત જગીશ રે–ભવિ મલા હરબ્રહ્મજી કરે રૂકમની રે,
લ્હાણી મહાજન જરા મહાજન પણ તિહાં બહુ કરે રે,
હાણ અતિ અદભૂત રે-ભાવિ . ૧ કેઈ રૂકમ કઈ સ્વર્ણની રે,
જ કેઈ સાકર શ્રીકાર ! કઈ શ્રીફળ કેઈ કાપડાં રે,
કેઈ સાટક મનોહાર –ભવિ ૦ ૧૧ ઈણિસમેં પુછબાઈને રે,
ઉપને રેગ અપાર પણિ વ્રતમાં દ્રઢતા ઘણી રે,
ભોગ ન કીધ લગાર રે-ભવિ . ૧૨ાા
સાયણ-કુટુંબ આગ્રહ થકી રે,
નવિ પાયું પચખાંણ બેસુંઢમાં પણ નવિ કર્યું રે,
સાકર જલનું પાન રે ભવિ . ૧૩ અનુકમેં સુરપદવી વય રે,
ઉન્નતિ થઈ અપાર ! વોહરા જેઠા સુર થયા રે,
સાખી ભરે ભરતાર રે-ભવિ ૦ ૧૪ એ વ્યવહારે ભાખિયું રે, .
દીઠું તિણી રે રીત ! નિશ્ચય ગતિ જ્ઞાની લહે રે,
શાસનની જે પ્રતીત રે-ભવિ ૦ ૧૫ જિનવર ભગતિ થકી કરે રે,
આણુ સહિત તપ ઈમ ! આણ વિના કટૈ કિસ્યું રે, માસખમણ જદિ પ્રેમ રે-ભવિ ૦ ૧દા એક અનેક કરી જાણિઈ રે,
માંહિં ભલે જે એમ . એક વિના એકે નહીં રે,
કષ્ટ કરે છે અને ભવિ . ૧ળા તિણે જિન આણું મૂલ છે રે,
આ વિના સવિ ફેક આંણ સહિત હેઈ નિર્જરા રે,
એ ફલ રેકા રેક રે–ભવિ . ૧૮ ઈહાં જિન આણાઈ તપ કરે રે,
તેહને છે અધિકાર તસ પદ કજ પ્રણમ્યા થકી રે,
લહીઈ ભવને પાર રે–ભવિ ૦ ૧લા ઓગણચ્યાલા વર્ષમાં રે,
માવદિ પાંચમ જાણ શાંતિનાથ સુપસાયથી રે, કીધાં તપ બહુમાન રે–ભવિ ૦