SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪૨ ભી પૂજ્યશ્રીની લવાદ માટે માગણી સ્થાનકવાસીઓની પીછેહઠ L૧૯૪૧ ચાતું માસ ઉદયપુરમાં શ્રાવણમાં હરદ્વારથી આર્ય સમાજી-સંન્યાસીનું આગમન મૂર્તિપૂજા-વિરહ પ્રચાર, વિશિષ્ટ પ્રવચન પૂજ્યશ્રીએ આપેલ વેદ-સ્મૃતિના પ્રમાણે સંન્યાસીની પીછેહઠ જન શાસનને જય જયકાર પર્યુષણમાં પાલીતાણું સ્ટેટની મુંડકાવેરાની વાત સાંભળી તે ઉપદ્રવને હઠાવવા જેહાદ શત્રુજ્ય જેની માલીકીને છે. તેને એતિહાસિક કમશઃ ઉલ્લેખ (સાલવારી નેધ સાથે) ૯૫ થી ૯૭ ભીલવાડાના કિસનજી શેઠની કે શરીયાજી માટે વિનંતિ પોષ દશમી પછી પૂજયશ્રીએ જવાબ આપવા કહ્યું છે. વદ ૫ ઉદયપુરમાં ચૈત્ય-પરિપાટીને મંગલ પ્રારંભ માગ વદ. ૧૦ સમીના ખેડા પિષ–દામી પર્વની આરાધના માટે પધરામણી શ્રી ભીલવાડા સંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર પોષ વદ ૧૦ ભીલવાડા તરફ વિહાર મહા સુદ ૭ ભીલવાડામાં પ્રવેશ છે. સુ. ૧૦ કેશરિયાજીના છરી પાળતા સંધનું પ્રયાણ ફા. વ. ૨ સંધની ઉદયપુરમાં પધરામણી છે. વ. ૭ કેશરીયાજી તીર્થમાં સંપનો પ્રવેશ ૧૦૦. ફા. વ. ૮ ભવ્ય સ્નાત્ર મહોત્સવ ૧૦૧ વિશાળ રથયાત્રા ૧૧ સાધર્મિક વાત્સહય . ફા. વદ ૯ તમામ જિન-પ્રતિમાઓને સંધપતિ-દ્વારા સ્વ-દ્રવ્યથી સામૂહિક પૂજા ભક્તિ પ. વ. ૧૦ સંઘપતિ શ્રી કિરશનજી શેઠ તથા તેમનાં સુપની શ્રાવિકા જડાવબેનને તીર્થમાળા આરો પણ નવ્વાણું પ્રકારી પૂજા ઉદયપુરમાં રૌત્રી ઓળી માટે પૂજ્યશ્રીને શ્રી સંઘના આગેવાનોની વિનતિ શ્રાવકના આગ્રહથી શાસન-સેવા અર્થે ઉદયપુર તરફ વિહાર ફા. વદ ૧૪ ઉદયપુરમાં પુનિત પ્રવેશ વૌત્રી ઓળી ઉદયપુરમાં છે. વ. ૩ સિદ્ધગિરિ તીર્થ અંગે આ. ક. પેઢી અને પાલીતાણા સ્ટેટ વચ્ચે થયેલ કરારપત્રની જાણકારી. ૧૦૨ - - -
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy