________________
DUŠIŪTEEM VS
E
श्री वर्धमानस्वामिने नमः
榮
પૂ. ચરિત્રનાયકશ્રી ભાવિ-નિયેાગે કર્માંના સક'જાની થયેલ ફસામણીમાંથી પૂ. પિતાજીના સત્–પ્રયત્ને બહાર નિકળી ચઢતા શુમ-પરિણામે પૂ. પિતાશ્રીની સાથે પરમતારક ગુરુદેવની શીળી છાયા તળે એવી ભૂમિએ આવી પહોંચ્યા—
કે જે ભૂમિ વીરતાના સ'સ્કારોથી ર'ગાયેલી ક્ષાત્રવટ અને શૌર્યના તેજથી ચમકતી હતી. લી'ખડી માટે એમ કહેવાય છે કે—
પ્રકરણ-૪૮
પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાભૂમિ લીંબડીના ઐતિહાસિક-પરિચય
મહારાજા સિદ્ધરાજ જયસિંહના વખતમાં તેમની ઘેાડેસ્વારી સેનાના મુખ્ય અધિકારી તરીકે ચૂડાસમા વંશના આલા અટકવાળા વીરપુરુષ શ્રી હરિસિ ંહજી હતા.
તેમણે કે'ક દુર્ગ્યુમ પ્રદેશ પર વિજય મેળવ્યાની ખુશાલીમાં મહારાજ સિદ્ધરાજ જયસિ`હું કહ્યું કે – “ કાલી આઠમની રાત્રે તમે જેટલા ગામોને તારણુ બાંધે તેટલાં તમારાં, તે તેમણે અંબામાની સહાયથી એક રાતમાં ૪૧૨ ગામડે તેણુ બાંધ્યાં.
તે આખે પ્રદેશ ઝાલાવાડે તરીકે ઓળખાયા.
તેનું આધિપય વીનર શ્રી હિિસહજીને મળ્યું.
તે વખતે રાજધાની શીયાણીમાં હતી.
પણુ સત્તરમી સદીની શરૂઆતમાં પ્રાયઃ વિ. સ. ૧૮૦૩ વૈશાખ સુદેં ૭ ના શીયાણીના વાસ્તુ ક્ષીણું થયાં જાી શીયાÎીથી દક્ષિણે નિમિત્ત-શાસ્ત્રીએની દોરવણી મુજખ લીંબડાના ઝાડોથી સમૃદ્ધ ભૂમિમાં નવી રાજધાનીનું વાસ્તુ કરી લીબડી નામે રાજધાની વસાવી.
દરબાર-ગઢની મૂળ રચના પછી ચેાપાસ ઊભી પટ્ટીએ એક જ ઘાટના સુંદર કમાનદાર એ અન્તુ મકાનોની હારમાળા વગેરે ચાક્કસ દોરવણી મુજબ બજારેનું નિર્માણુ થયું.
જેમાં શ્રી શાંતિનાથ પ્રભુનુ' દેરાસર વચ્ચે આવ્યું તે તેને જાળવી તેની એ ખજુ રાજમાગ રાખી દેરાસરની મહત્તા જાળવી રાખેલ,
આગામી પરીક
હ
૧૮૪