________________
NSBUVATEMAS
L
આટલું કહી પેલે પુષ્પ ગુચ્છ એક થાળીમાં મુકી પેલે દેવ અદશ્ય થયે ' ' પૂ. ઝવેરસાગર મ. શ્રીએ મગન-ભગતને ઉઠાડ્યા,-૫ ચરિત્રનાયકશ્રી પણ જાગી ગયા, પણ “મના દૂતો ન વધે” નાત મુજબ જાગવા છત સંથારે સૂઈ રહ્યા.
પૂજયશ્રીએ મગન ભગતને બધી વાત કહી દેવે કહેલ અક્ષરે મીણબત્તીના પ્રકાશમાં લખાવી દીધા.
પિલા પુષ્પગુચ્છની ઉપર ત વ ઢાંકી કબાટમાં મુકાવી તાળું મરાવી દીધું.
મગન ભગતે સામાયિક લઈ આવા વિશિષ્ટ દૈવી – સંકેતથી – પિતાના કુળને અજવાળનાર પિતાને પુત્ર થશે.” એ આનંદને વાગોળતાં પાંચ બાંધી માળા ગણી.
સવારે ચાર વાગે પૂ. ચરિત્રનાયકશ્રીને ઉઠાડી સામાયિક લેવડાવી વિવિધ કાઉસ્સગ કરાવી બીજા સામાયિકમાં રાઈ-પ્રતિક્રમણ કરાવ્યું. પછી ગુરુવંદન કરી દહેરાસર જઈ આવ્યા.
પિતાની દીક્ષા વિષે શું થયું? તે જાણવાની પૂ. ચરિત્રનાયકશ્રીની ઈંતેજારીને ગોપવી મગન ભગત બેસતા મહિનાનું વહેલું સ્નાત્ર ભણાવી પૂ. ગુરુદેવશ્રી પાસે આવી પાંચ રૂપિયાથી જ્ઞાનપૂજા કરી, ૫ ચરિત્રનાયકશ્રી પાસે ૧ સેનામહોરથી જ્ઞાનપૂજા કરાવી વાસક્ષેપ લઈ વિનયથી પૂછ્યું કે-“સાહેબ! કૃપા કરી આ બાલક પર કરૂણા કરી અમારી જિજ્ઞાસા તૃપ્ત કરે!!!”
એટલે પૂજ્યશ્રીએ ટૂંકમાં બધી વાત કરી. પેલો લખેલ પત્ર પણ પૂ ચરિત્રનાયકશ્રીને બતાવ્યું
વધુમાં વિવિપૂર્વક વંદન કરાવી “વાયના સંહિતા” આદિ ત્રણ આદેશ મંગાવી ચઢતા પહેરે ૫ ચરિત્રનાયકશ્રીના જમણા કાનમાં વાસક્ષેપપૂર્વક ગુરુમંત્રના દાનની પદ્ધતિ મુજબ પૂ. ચરિત્રનાયકશ્રીને પેલે મંત્ર પણ જણાવ્યું.
વધુમાં જણાવ્યું કે “સુદ ૧-૨-૩ ત્રણ રાત ૧રા પછી (રાત્રે) આ મંત્રની ૭ નવકારવાળી તારે ગણવાની.”
મગન ભગતે પણ નધિને પિતાના સંતાનની દીક્ષા થાય તે માટે ત્રણ આંબિલ કરી ઉવસગહરં ની રેજ ૨૧ માળા ગણી આરાધના કરવાનો સંકલ્પ જાહેર કર્યો.
આ
ગરમીમાં ર
રર
કી