________________
ક્િct
અથવા દ્રવ્યદયાના કારણથી છેટી રીતે હેરાન કરે તે મુશ્કેલી આવી પડે માટે અમારા મનમાં બેટી ધાસ્તી રહે છે ”
આ લખાણ પરથી મગનભાઈએ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાની ઉતાવળથી પૂ શ્રી ઝવેરસાગરજી મ. ફરીથી ખાનગી દીક્ષાની તૈયારી કદાચ કરી હોય, તેને સ્પષ્ટ વિરોધ દર્શાવ્યો છે.
તેમ જ પૂ ચરિત્રનાયકશ્રીના મનને ધરપત આપવા ખંભાતને ઉપાય સૂચવ્યું છે. બીજું આ પત્રમાં લખાણ છે કે–
“બીજું સામેવાળા લેકો સંઘમાંથી માગશર વદ દશમ પર આવવાના છે ત્યાં સુધી હરકત નથી.”
આ લખાણ બે-ત્રણ બાબતો સૂવે છે. એક તે કપડવંજથી સિદ્ધાચલ મહાતીર્થને છરી પાળતે સંધ ગયે લાગે છે.
તેમાં પિતાના વેવાઈ વગેરે યાત્રાર્થે ગયાને ઉલ્લેખ કરી હાલ અહીં ધમાલ નથી એમ દર્શાવ્યું છે
બીજું ખંભાત દીક્ષા આપવી હોય તે વધે નથી. તેઓ માગશર વદ ૧૦ પર આવવાના છે તે પૂર્વે કામ પતી જાય.
અને હવે સોળ વર્ષ થયેલ હોઈ અંગ્રેજી રાજ્યમાં કાયદેસર કંઈ ન ચાલે એમ ગર્ભિત સૂચન લાગે છે.
ત્રીજુ વેવાઈ પક્ષવાળા માગ. વદ ૧૦ પછી આવી હેમચંદની ગેરહાજરીને અર્થ શો કાઢે છે? કે વધે પડે છે? તેની ખબર પછી પડે વગેરે બાબતેનું સૂચક આ લખાણ લાગે છે.
આ કાગળનો જવાબ તથા ખંભાતથી લખેલ કાગળનો પોંચ્યાને જવાબ તરત વળતી પિણમાં લખજો કે અમારા જીવન વિકલ્પ થાય નહીં.
જેમ નિરુપદ્રવથી કામ સિદ્ધ થાય તેવી ગોઠવણ કરવાની છે.”
આ ઉપરથી દીક્ષા અપાવવી તે વાત ચોક્કસ ! પણ હવે ઉપદ્રવ ન થાય તેવી સાવચેતીથી અપાવવી છે એમ પ્રતીત થાય છે.
આ ગF 50 102)